SPROUTED PENCAKE

SPROUTED   PENCAKE






૧ નાનો બાઉલ ક્રશ કરેલા ફણગાવેલા મગ
૧ ટે.સ્પુન ચણાનો લોટ
૧ ટે.સ્પુન છીણેલુ ચીઝ
૧ ટે.સ્પુન રવો
૧ ટી.સ્પુન આદુ-મરચાની પેસ્ટ
   સ્વાદમુજબ મીઠું
   ઉપર સ્પ્રેડ કર​વા મધ

રીત:

ફણગાવેલા મગ ક્રશ કરી બધી સામગ્રી મીક્સ કરી જરૂરમુજબ પાણી ઉમેરતા જઈ
પેનકેક બનાવાય  એટલી કન્સીટન્ટસીવાળુ બૅટર બનાવવુ.

બૅટરને ૧।૨ કલાક રાખી તવી ગરમ કરી પેનકેક બનાવી
ઉપર મધ સ્ર્પેડ કરી સવઁ કરવુ.

Comments