CHEESY CORN TOAST







૧ બાઉલ બાફેલી મકાઇના દાણા
૧ બાઉલ બાફેલી મકાઇના દાણા ક્રશ કરેલા
૧।૨ બાઉલ ચાેપ્ડ કેપ્સીકમ​
૧।૨ બાઉલ ચાેપ્ડ કાંદા
૧।૨ બાઉલ ચાેપ્ડ  લીલા કાંદા
૩ ટે.સ્પુન બટર
૧।૨ સ્પુન  કાળા મરીનો પાવડર
૧।૨ સ્પુન લીલા મરચાની પેસ્ટ
૨ ટે.સ્પુન છીણેલી ચીઝ
૧ ૧।૨ટે.સ્પુન મેંદો
સ્વાદ મુજબ મીઠુ
સ્લાઈસ બ્રેડ
છીણેલી ચીઝ
૧।૪ કપ દુધ

રીત:

--> એક પેનમાં બટર ગરમ કરી ચાેપ્ડ કાંદા ૨ મિનીટ માટે સાંતળવા.
     પછો ચાેપ્ડ કેપ્સીકમ નાંખી ૨ મિનીટ માટે સાંતળવા.

--> હવે  મેંદો નાખી સાંતળવુ જરૂર પડે તો થોડુ બટર નાખવુ ૨ મિનીટ
     પછી દુધ નાખી બરાબર હલાવવુ.પછી ૨ ટે.સ્પુન છીણેલી ચીઝ નાખવી.

-->ત્યારબાદ મરચાની પેસ્ટ,મરી પાવડર અને મીઠુ નાંખવુ.હ​વે મકાઇના દાણા
    ક્રશ કરેલા અને મકાઇના દાણા ચાેપ્ડ  લીલા કાંદા   નાખી ૨ મિનીટ હલાવી ગેસ બંધ કરો
    મિશ્રણને થંડુ કરવુ.

--> પ્રીહીટેડ અવનમાં મિશ્રણને સ્લાઈસ બ્રેડ ઉપર લગાવી ચીઝ છીણી ૪ થી ૫ મિનીટ 
     માટે બેક કરવુ.ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટવા.








Comments