૩ ટી.સ્પુન બટર,
૨ ટી.સ્પુન છીણેલુ ચીઝ
૧ ટી.સ્પુન ચીલી ફ્લેક્સ
જરુર મુજબ મીંઠુ
તળવા માટે તેલ
રીત:
--> એક બાઉલમાં મેંદો,બટર,છીણેલુ ચીઝ,ચીલી ફ્લેક્સ,મીંઠુ મીક્ષ કરી
થોડુ થોડુ પાણી લઈ પુરી જેવો લોટ બાંધી લો.
--> હવે લોટમાંથો નાની માબઁલ સાઈઝની ગોળી વાળી લો.
--> હવે ફોકઁ ઉપર અંદરની બાજુ ગોળી મુકી અંગુઠાથી બહારની બાજુ પ્રેસ કરી
ફરીથી અંદરની બાજુ વાળી લો જેથી શંખ જેવો આકાર થઈ જશે.બીજી ગોળી
પણ આ રીતે કરી તૈૈયાર કરવી.
.
--> ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.ઉપર સંચળ પાવડર છાંટી
ટેસ્ટી બનાવી શકાય.
Comments